Friendship Day : ઓગસ્ટમાં જ ફ્રેન્ડશીપ ડે કેમ ઉજવવામાં આવે છે? જાણો રસપ્રદ ઇતિહાસ #FRIENDS #FRIENDSHIPDAY
Friendship Day :  "મિત્રતા એ સંબંધોનો સાહસિક સફર છે, જ્યાં વિશ્વાસ અને પ્રેમ જ માર્ગદર્શક બને છે." Friendship Day: આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2025 સમગ્ર વિશ્વમાં ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. મિત્રતાનો આ તહેવાર આ વર્ષે 3 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. મિત્રતાનો સંબંધ પ્રેમ અને લોહીના સંબંધો કરતાં મોટો માનવામાં આવે છે. આ એવો સંબંધ છે જે દરેક વ્યક્તિ પોતાની…
https://vrlivegujarat.com/friendship-day-happy-friendship-day/