Gandhinagar news: ગિફ્ટ સિટી નજીક ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષના બાળકનું મોત
Gandhinagar news: ગાંધીનગરમાં 6 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન નજીક એક દુઃખદ ઘટના બની, જેમાં પાંચ વર્ષના રિયાઝકુમાર રાજકુમાર રામનું મોત નિપજ્યું. રતનપુર ગામની લેબર કોલોનીમાં રમતા રમતા બાળક ખુલ્લી ગટરમાં ખસકી ગયો. Gandhinagar news: ફાયર બ્રિગેડ અને 108 ટીમે ઝડપી કાર્યવાહી: ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી. ફાયર જવાનોએ લગભગ 20 ફૂટ ઊંડી ગટરમાં…








