અમદાવાદ રામોલ લૂંટ આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો #amdavad #ramol #lunt #attack #gujaratpolice #police
અમદાવાદ રામોલ લૂંટ #amdavad #ramol #lunt #attack #gujaratpolice #police - અમદાવાદના રામોલ લૂંટ અને અપહરણ કેસના મુખ્ય આરોપી સંગ્રામે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા માટે પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ફાયરિંગ થતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાંચના જેસીપીએ નિવેદન આપ્યું હતું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં…
https://vrlivegujarat.com/amdavad-ramol-lunt-kes-mamlo-police-ne-attack-kr/











