Ahmedabad-Mumbai Bullet Train: ક્યારથી શરુ થશે અમદાવાદ-મુંબઈ આ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન?
Ahmedabad-Mumbai Bullet Train: ક્યારથી શરુ થશે અમદાવાદ-મુંબઈ આ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન? Ahmedabad-Mumbai Bullet Train Ahmedabad-Mumbai Bullet Train: ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની નજીક પહોંચી ગઈ છે. આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે સોશિયલ પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટર લાંબો વાયાડક્ટ તૈયાર થઈ ગયો…