BCCI Warns Senior Players:રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી માટે તૈયાર, વિરાટ કોહલીનો નિર્ણય બાકી.#RohitSharma, #ViratKohli, #BCCI ,#IndianCricket ,#VijayHazareTrophy ,#TeamIndia
BCCI Warns Senior Players:ટીમ ઈન્ડિયાના બે સૌથી અનુભવી ખેલાડી — રોહિત શર્મા અને વિરાટ કોહલી — માટે હવે વન-ડે ક્રિકેટમાં સ્થાન જાળવવા માટે ઘરેલુ મેદાનનો રસ્તો ફરજિયાત બન્યો છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને સિનિયર ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તેઓ ટીમ ઈન્ડિયાના ભાગ બનવા માગે છે,…







