Mumbai news :ટ્રાફિક-ફ્રી મુંબઈ તરફ મોટું પગલું: આખા રાજ્યમાં બનશે વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક.#MumbaiTraffic, #PatallLokProject, #FadnavisPlan
Mumbai news :મુંબઈના વધતા ટ્રાફિક જામને કાયમી રીતે હળવો કરવા મહારાષ્ટ્ર સરકારે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરુ કર્યું છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN) ના 'યુથ કનેક્ટ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે રાજ્યમાં વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક, જેને તેમણે રમૂજી રીતે ‘પાતાળ લોક’, નામ…