ખેડૂતોના ખેતીના પાકને મોટુ નુક્શાન #farmer #kheti #mavthu #amreli #dungali #khetar
ખેડૂતોના ખેતીના પાકને મોટુ નુક્શાન #farmer #kheti #mavthu #amreli #dungali #khetar - કમોસમી વરસાદે ખેડૂતોની હાલત નાઝુક બનાવી છે. ખાસ કરીને ડુંગળીના પાકને તો ભારે નુકસાન પહોંચ્યું છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોની મહેનત પાણીમાં ભળી ગઈ છે. ખેડૂતોએ આશાથી વાવેલી ડુંગળી ને હવે ઘાસ ખેતરમાં ફેરવી નાખવાની નોબત આવી છે. અમરેલી: કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટુ નુક્શાન આ દૃશ્યો છે અમરેલી…
https://vrlivegujarat.com/khedutona-kheti-na-pakne-motu-nukshan-mavtha-ne/