SLEEPING PRINCE : નું નિધન, 20 વર્ષ કોમામાં રહ્યા બાદ આજે લીધા અંતિમ શ્વાસ#SleepingPrince, #PrinceAlWaleed, #SaudiArabia
SLEEPING PRINCE : 20 વર્ષ પછી મોત સામે વિજય નહિ મળી શક્યો SLEEPING PRINCE : સાઉદી અરેબિયા (SAUDI ARABIA) ના 'સ્લીપિંગ પ્રિન્સ' તરીકે જાણીતા પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ અલ સઉદ (PRINCE AL WAHEED DIED) નું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લગભગ બે દાયકાથી કોમામાં હતા. પ્રિન્સ અલ-વલીદના પરિવારે રવિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. SLEEPING PRINCE…
https://vrlivegujarat.com/sleeping-prince-died-after-20-years-of-coma/