Labour Reform :ભારતમાં લાગુ થયા નવા લેબર કોડ 40 કરોડ શ્રમિકોને મળશે સીધો લાભ.#LabourReform, #NewLabourCode, #WorkersRights,
Labour Reform :ભારત સરકારે 21 નવેમ્બરથી દેશના શ્રમ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓને રદ્દ કરીને ચાર નવા લેબર કોડ્સ દેશમાં લાગુ કર્યા છે. આ સુધારાને શ્રમજીવીઓ માટે સ્વાભિમાન, સુરક્ષા અને સમાન હકનો નવો યુગ માનવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરતા જણાવ્યું કે આ સુધારો દેશના…