Stepwell | વાવ
માનવ સભ્યતાના જન્મ - વિકાસમાં કુદરતી સંસાધનનો અમૂલ્ય સ્ત્રોત એવા જળ એટલે કે પાણીએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દરેક સભ્યતાઓ નદીને કિનારેથી જ જન્મી,વિકસી છે,એટલા માટે જ જળને જીવન તેમજ માનવીઓની જીવાદોરી કહેવામાં આવી છે. તો ચાલો જાણીએ વાવ વિશે સરળતાથી, સાથે જાણીશું તેની સંરચના, અમુક પ્રખ્યાત વાવ તેમજ વિશેષ બાબતો વિશે.
વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/03/02/stepwell/
Read & Share
#stepwells #indianarchitecture #waterconservationforsustainablelife #knowledgesharing #InformativeContent #ancientarchitecture #ancientwisdom #EducationalContent #Gujaratis #writing #generalknowledgeindia





