બુદ્ધિપ્રકાશ સામયિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

જે બિલાડીને આપણે બધાં અમુક અંશે અપશુકનિયાળ માનીએ છીએ એ જ બિલાડી ઇજિપ્શિયન માયથોલોજીમાં એક રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે.

તો ચાલો જાણીએ - ઇજિપ્તના બિલાડી દેવી એવા બાસ્ટેટ વિશે.

વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2026/05/24/bastet/

વાંચો અને શેર કરો

#bastet #egyptianmythology #mustread #Gujaratis #ancienthistory #ancientegyptianhistory #ancientworld #HistoricalFacts #knowledgesharing #educational #InformativeContent #historylover #readingcommunity #writers #gujaratiwriter #generalknowledge #ArticlePublished

@south_asia_bazaar

આજના દિવ્ય ભાસ્કરની શનિવારની પૂર્તિ: બાળ ભાસ્કરમાં પ્રકાશિત થયેલો મારો લેખ 🎉🎉🎉

સિસ્ટ્રમ : ઇજિપ્શિયન માયથોલોજીનું પવિત્ર વાજિંત્ર

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/05/23/sistrum-egyptian-instrument/

Read & Share

#Gujaratis #GujaratiSamaj #ArticlePublished #sistrum #ancientegypt #egyptianmythology #ancientworld #InformativeContent #educational #knowledgesharing #magazines #justknowledge #historical #mustread #writers #generalknowkledge #historicalfacts #egyptology #worldhistory #DivyaBhaskar #musicalinstruments #ancientmusicalinstruments

@south_asia_bazaar

આપણે કરાટે કે માર્શલ આર્ટ કરતા વ્યક્તિના હાથમાં સાંકળથી જોડાયેલી બે નાની દાંડિયા જેવી લાકડીઓ જોઈ હશે, એને Nunchaku ~ નનચાકુ અથવા તો નનચક્સ કહેવામાં આવે છે.

It's a martial art weapon.

વિશ્વ વિખ્યાત માર્શલ આર્ટ હીરો બ્રુસ લીની એક્શન ફિલ્મોમાં તે આ નનચાકુ વડે ફાઇટ કરતા અચુક જોવા મળે છે.

@south_asia_bazaar

#InformativeContent #martialartstraining #martialartist #nunchaku #JustKnowledge #Gujaratis #generalknowkledge #educational #knowledgesharing #amazingfacts #bruceleelegacy #selfdefencetraining #japaneseculture #informativer #knowledgegraph #kungfu

@south_asia_bazaar

My Article on Mojeriba

મોજેરીબા by Vishakha Mothiya | વેબ ગુર્જરી

અરુણાચલ પ્રદેશના એક એવા સ્વાતંત્ર્ય સેનાનીની વાત કરીશું, જેણે ભારત દેશની આઝાદીની લડતમાં ભાગ લેવા માટે પોતાનો વેપાર છોડી દીધો હતો.

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - https://webgurjari.com/2026/05/12/moje-riba/

Read & Share

#UnsungHeroesOfIndia #InformativeContent #IndiaIndependence #ArticlePublished #JustKnowledge #Gujaratis #DeshBhakti #freedomfighters #knowledgesharing #indiaHistory #EducationalContent

ગુજરાત સ્થાપના દિવસની સૌને શુભકામનાઓ ..
જય જય ગરવી ગુજરાત

હા, અમે ગુજરાતી....

બહાર ફરવા જઈએ ત્યારે ત્યાં ગમે એટલા અલગ અલગ Cuisines ખાઈએ પણ સવારનો નાસ્તો હંમેશાં ગુજરાતી જ હોય છે - થેપલા.

ગુજરાતીઓ એટલા તો ઉદાર હોય છે કે ક્યારેય એકલા કશું ખાતા નથી; મુસાફરી સમયે બાજુવાળાને પણ પોતાનો નાસ્તો આપે / ટેસ્ટ કરાવે, એ પછી ભલે અજાણ્યા હોય.

ગુજરાતીઓનું આ ચક્ર જીવનભર ચાલ્યા કરે છે - કમાવું - ખાવું - ફરવું.

- વિશાખા ગુજરાતી
( આજે અટક નહીં)

#Gujaratis #GujaratFoundationDay #proudtobegujarati #GujaratiCulture #mywriting #Gujjus #gujarat

Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ...

પરોપકારી પારસી | Parsi

જાણીશું એક એવા સમુદાયના લોકો વિશે જેનો સ્વભાવ,ભાષા,સેન્સ ઑફ હ્યુમર લોકોને ટદ્દન સકારાત્મક રીતે પ્રભાવિટ કરે છે. રિયલ લાઈફ હોય કે ટીવીમાં આ લોકોને આપણે ક્યારેય ઉદાસ નથી જોયા. Smile અને positivity જાણે આ લોકોની રગેરગમાં વસે છે.

લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
https://reflections.live/articles/788/parokari-parsi-by-vishakha-mothiya-29370-mn62xfam.html

Read & Share

#parsi #JustKnowledge #Gujaratis #HistoricalReadings #persians #mustread #ArticleWriter #InformativeContent #knowledgesharing #writing #generalknowledge #interestingreadings #educationalpurpose

Stepwell | વાવ

માનવ સભ્યતાના જન્મ - વિકાસમાં કુદરતી સંસાધનનો અમૂલ્ય સ્ત્રોત એવા જળ એટલે કે પાણીએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. દરેક સભ્યતાઓ નદીને કિનારેથી જ જન્મી,વિકસી છે,એટલા માટે જ જળને જીવન તેમજ માનવીઓની જીવાદોરી કહેવામાં આવી છે. તો ચાલો જાણીએ વાવ વિશે સરળતાથી, સાથે જાણીશું તેની સંરચના, અમુક પ્રખ્યાત વાવ તેમજ વિશેષ બાબતો વિશે.

વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2026/03/02/stepwell/

Read & Share

#stepwells #indianarchitecture #waterconservationforsustainablelife #knowledgesharing #InformativeContent #ancientarchitecture #ancientwisdom #EducationalContent #Gujaratis #writing #generalknowledgeindia

Stepwell | વાવ

An Iconic Water Storage Monument

Vishakha Info