MOUNT ABU: 6 મનમોહક સ્થળો જે ચોમાસામાં જરૂર જોવા જેવા છે!”#MountAbu #MountAbuTrip #HillStationIndia
MOUNT ABU:ઘેરા વાદળો, શાંત પર્વતો અને અનોખા દ્રશ્યો... ચાલો કરીએ કુદરતની સફર! માઉન્ટ આબુ રાજસ્થાનના અરેવીલી પર્વતમાળામાં વસેલું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે તેની ઠંડી હવા, હરિયાળાં દ્રશ્યો અને શાંત પર્યાવરણે પ્રવાસીઓને લલચાવે છે. દર વર્ષે હજારો પ્રવાસી અહીંની કુદરતી શાંતિ, ઐતિહાસિક મહત્તા અને ધાર્મિક સ્થળોને માણવા આવે છે. પાવન નક્કી લેકના નગર દ્રશ્યો, ગુરુ શિખર પરથી દેખાતું…
https://vrlivegujarat.com/mount-abu-6-enchanting-places-that-are-a-mu/
