મોબાઈલ-વેબસાઈટથી મતદાનનો નવતર પ્રયોગ #electionvoting #onlinevoting #mobilevote #websitevote
મોબાઈલ-વેબસાઈટથી મતદાનનો નવતર પ્રયોગ #electionvoting #onlinevoting #mobilevote #websitevote - ભારતમાં હવે મોબાઈલ ફોન અને વેબસાઈટ મારફત મતદાનની સુવિધા શરૂ થઈ રહી છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ આ નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. દેશમાં બિહાર સૌપ્રથમ રાજ્ય બની શકે છે જ્યાં મોબાઈલ ફોન મારફત મતદાન થશે. બિહાર રાજ્ય ચૂંટણી આયોગના આયુક્ત દીપક પ્રસાદે 27 જૂન, 2025ના રોજ આ…
https://vrlivegujarat.com/mobile-website-voting-for-election-new-technolog/