Kirti Patel : 9 ગુનામાં સંડોવણીનો ખુલાસો, કીર્તિ પટેલ વડોદરા જેલમાં ધકેલાઈ,KirtiPatel, #PASAAction, #GujaratPolice, #SuratNews,
Kirti Patel : સોશિયલ મીડિયામાં બેફામ બોલચાલ, ધમકી અને ખંડણીના ગુનાથી ચર્ચામાં રહેલી કીર્તિ રણછોડભાઈ પટેલ સામે હવે સુરત પોલીસએ પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ટેવ અને સમાજ માટે જોખમરૂપ વર્તનને ધ્યાનમાં રાખીને કાપોદ્રા પોલીસએ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી…