Handloom shirt : દેદાદરા ગામની ૭૦૦ વર્ષ જૂની હસ્તકલા હવે વૈશ્વિક મંચ પર ચમકી#TangaliyaWeaving #HandloomHeritage #Baldevbhai
Handloom shirt : હવે ટાંગાલિયા કેમ બની રહી છે યુવાનો માટે પ્રેરણા? સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામની ૭૦૦ વર્ષ જૂની હસ્તકલા ટાંગાલિયા વણાટકામ હવે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉઠી છે. દેદાદરાના કારીગર બળદેવભાઈ દ્વારા આશરે ૧૫ દિવસની સખત મહેનત બાદ તૈયાર કરાયેલો એક યુનિક શર્ટ હોલીવુડના ખ્યાતનામ ફિલ્મ કલાકાર બ્રેડ પિટે તેમની આગામી ફિલ્મ 'Fl' માં પહેર્યો…
https://vrlivegujarat.com/handloom-shirt-handcrafted-from-dedadra-village/