Bhuj stori : ભુજમાં ‘એકના ડબલ’ ગેંગનો પર્દાફાશ: 1.14 કરોડનો મુદ્દામાલ જપ્ત,#gujratpolice,#PoliceAction,#CrimeNews
Bhuj stori : ભુજ શહેરમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક તથા પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરનારી એક ખતરનાક ગેંગનો ભેદ ઉકેલી દેવાયો છે. સોશિયલ મીડિયા પરથી ‘એકના બદલે પાંચ લાખ’ અને ‘બજાર ભાવ કરતાં સસ્તું સોનું’ આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગમાંથી એક સભ્યને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર…

