બુદ્ધિપ્રકાશ સામયિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ...
જે બિલાડીને આપણે બધાં અમુક અંશે અપશુકનિયાળ માનીએ છીએ એ જ બિલાડી ઇજિપ્શિયન માયથોલોજીમાં એક રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે.
તો ચાલો જાણીએ - ઇજિપ્તના બિલાડી દેવી એવા બાસ્ટેટ વિશે.
વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2026/05/24/bastet/
વાંચો અને શેર કરો
#bastet #egyptianmythology #mustread #Gujaratis #ancienthistory #ancientegyptianhistory #ancientworld #HistoricalFacts #knowledgesharing #educational #InformativeContent #historylover #readingcommunity #writers #gujaratiwriter #generalknowledge #ArticlePublished
















