મહામંત્રો ધનતેરસે કરવાથી માતાલક્ષ્મીની કૃપા #dhanteras #dhanteraspooja #dhanterasmantra
મહામંત્રો ધનતેરસે #dhanteras #dhanteraspooja #dhanterasmantra આ મહા મંત્રો ધનતેરસે કરવાથી માતાલક્ષ્મી ની કૃપા અચૂક પ્રાપ્ત થાય છે.આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે મહાલક્ષ્મીની સાધના માટે ઘનતેરશને સહસ્ત્ર ઘણું ફળ આપતો દિવસ અને રાત કહેલ છે સાથેપ્રાચીન ગ્રંથોમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે ધનતેરસ એ કરાતા કેટલાક અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્રો જણાવેલ છે જે ધન સંબંધી અનેક…
https://vrlivegujarat.com/dhanteras-maha-mantro-na-jaap-karvathi-labh-dhan/