Uttarpradesh : “ફતેહપુરમાં મકબરાને લઇ વિવાદ”UttarPradesh #Fatehpur #TombTempleControversy
Uttarpradesh : ના ફતેપુરમાં મકબરાને લઇને હોબાળો, મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો પહોંચ્યા Uttarpradesh : ઉત્તર પ્રદેશના ફતેહપુર (Uttarpradesh - Fatehpur) માં નવાબ અબ્દુલ સમદની કબર (Tomb Temple Controversy) પર હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો તે મકબરો-કબર તોડવા માટે પહોંચી ગયા છે અને તેમનો દાવો છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું.
https://vrlivegujarat.com/uttarpradesh-controversy-over-tomb-in-fatehpur/