Tripura student :દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો#SnehaDebnath #DelhiUniversity #SignatureBridge #TripuraStudent

Tripura student :દિલ્હીમાં ગુમ થયેલી ત્રિપુરાની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથનો મૃતદેહ યમુનામાંથી મળ્યો Tripura student Sneha Debnath body found in Yamuna river: દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા 6 દિવસથી ગુમ હતી. હવે…

https://vrlivegujarat.com/tripura-student/