Ahmedabad: રિંગ રોડ પરના બ્રિજમાં ગાબડાં પડ્યાં, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ તંત્ર જાગશે?#AhmedabadBridge #SPRingRoad #SabarmatiBridge #BridgeSafety

Ahmedabad: વડોદરાની દુર્ઘટના પછી પણ તંત્ર ન શીખ્યું? અમદાવાદના બ્રિજની દયનિય હાલત અમદાવાદની ભાગોળે કમોડ સર્કલ નજીક એસપી રિંગ રોડના સાબરમતી નદી પરના બ્રિજમાં માર્ગ પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે. આ બ્રિજ પરથી દરરોજ નાના-મોટા હજારો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે અહીં પણ ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે તેવી…

https://vrlivegujarat.com/ahmedabad-gaps-appeared-in-the-bridge-on-the-rin/