Mehsana Police:મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો હડકંપ એકસાથે 747 પોલીસકર્મીઓની આંતરિક બદલી; દારૂના વિવાદ વચ્ચે પગલાં ચર્ચામાં.#MehsanaPoliceTransfers,#GujaratPolice,#MehsanaNews
Mehsana Police:મહેસાણા મહેસાણા જિલ્લા જિલ્લામાં જિલ્લાપોલીસ વડા દ્વારા એકસાથે 747 પોલીસકર્મીઓની આંતરિક બદલીઓનો આદેશ જારી થતાં પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે. ગુજરાતમાં લાંબા સમય પછી કોઈ જિલ્લામાં એટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની એકસાથે થયેલી બદલી ચર્ચાનું કારણ બની છે. Mehsana Police:દારૂ કૌભાંડ…
