Peanut Abundance, Price Shock:મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલના ભાવ આસમાને! ડબો 2500ને પાર.#GroundnutOil,#PeanutPrices,#GujaratMarket #EdibleOil
તેલમિલરોના "ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળી ન મળવા"ના બહાના હેઠળ કૃત્રિમ ભાવવધારાનો શંકાસ્પદ ખેલ Peanut Abundance, Price Shock:#GroundnutOil,#PeanutPrices,#GujaratMarket #EdibleOil,ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટનથી વધુ પાક થવાનો અંદાજ છે. નવી સીઝન પણ શરૂ થઈ ચૂકી છે, છતાં સિંગતેલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બજારમાં…