Death to Trump : ના નારા સાથે મુસાફરે Flight માં બોમ્બની ધમકી આપી, અને પછી..!EasyJet #BombThreat #DeathToTrump
Death to Trump : ટ્રમ્પ નજીક બોમ્બ ધમકીના કારણે વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ Bomb threat on easyJet flight : 27 જુલાઈ, 2025ના રોજ સવારે 7:10 વાગ્યે, લંડનના લુટન એરપોર્ટથી ગ્લાસગો, સ્કોટલેન્ડ જતી Easyjet Flight નંબર EZY609માં એક ચોંકાવનારી ઘટના બની. એક મુસાફરે વિમાનમાં બોમ્બની ધમકી આપી અને "Death to America, Death to Trump, Allahu Akbar" જેવા નારા લગાવ્યા, જેના…
https://vrlivegujarat.com/death-to-trump-makes-bomb-threat-on-flight/