Cinema : ટિકિટનો ચાર્જ 200 રૂપિયાથી વધુ નહીં લઈ શકાય, જાણો કયા રાજ્યએ લીધો આ નિર્ણયKarnatakaGovernment #MovieTickets #CinemaTicketPrice
Cinema : કર્ણાટકમાં સિનેમા ટિકિટનો મહત્તમ દર ₹200 નક્કી Karnataka Movie Tickets : કર્ણાટકની કોંગ્રેસ સરકારે જનતા માટે સિનેમાને વધુ સુલભ અને સસ્તું બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે કર્ણાટક સિનેમા (નિયમન) નિયમો, 2014માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ રાજ્યભરના સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સમાં ટિકિટની…
https://vrlivegujarat.com/cinema-tickets-will-only-200-in-karnataka/