Historic Day in Bihar:ગાંધી મેદાનમાં ભવ્ય શપથ સમારોહ: નીતિશ 10મી વખત CM, બે ડેપ્યુટી CMની નિમણૂંક.#NitishKumar, #BiharCM, #10thOath, #BiharPolitics,
Historic Day in Bihar:બિહારના રાજકારણમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. નીતીશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ जेपी નડ્ડા, તેમજ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર…