IMAની ચેતવણી - કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના મતે ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે અને સ્થિતિ વધારે ખરાબ છે.
https://navgujaratsamay.com/community-spread-has-started-in-india/182460.html