અત્યારે આખું સોશિયલ મીડિયા માઈકલ જેક્સન મુવીથી છલોછલ છે. મેં એનો મૂન વોક વાળો ડાન્સ જોયેલો છે, મૂવી એકપણ નથી જોયેલી.એનો ડાન્સ, ઓરા,પરફોર્મન્સ 🔥 કોઈને પણ ઝૂમાવી દે એવું. માઈકલ જેક્સનનો રોલ એના ભત્રીજાએ જ ભજવ્યો છે. ઘડીક માટે તો એમ જ લાગ્યું કે ખુદ માઈકલ જેક્સન એની બાયોપિક કરવા આવી ગયા.બધા જ સોંગ પરફોર્મન્સમાં માઈકલ જેક્સનની હાજરી હતી એવું ઓડીઅન્સ પણ ફીલ કરતી હતી.

માઈકલ જેક્સનની મૂવીથી બધા દીલથી ખુશ થયા છે જાણે માઈકલ જેક્સન ફરી પાછો આવી ગયો હોય એમ.

#michaeljackson #MichaelMovie #randomwriting #michaeljacksonbiopic #KingOfPopLegacy #greatestofalltime #michaeljacksonmovie #MusicLegend