સેલવાસમાં બસ અકસ્માત: 1 મહિલાનું મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત
સેલવાસમાં બસ અકસ્માત: 1 મહિલાનું મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત સેલવાસના દૂધ નજીક ઉપલામેઢા ગામના ટર્નિંગ પર ગુરુવારે ભીષણ બસ અકસ્માત બન્યો. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તુરંત ખાનવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. અકસ્માત કેવી રીતે બન્યો? બસ સેલવાસના દપાડાથી કપરાડાના કરચોન્ડ ગામથી પરત ફરી રહી હતી.
સેલવાસમાં બસ અકસ્માત: 1 મહિલાનું મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત - Trending Gujarat
સેલવાસમાં બસ અકસ્માત: 1 મહિલાનું મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત સેલવાસના દૂધ નજીક ઉપલામેઢા ગામના ટર્નિંગ પર ગુરુવારે ભીષણ બસ અકસ્માત બન્યો. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તુરંત ખાનવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. અકસ્માત કેવી રીતે બન્યો? બસ […]