Yuzvendra Chahal : ‘મને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો’, ધનશ્રીથી છૂટાછેડા પર ચહલે તોડી ચુપ્પી #YuzvendraChahal #DhanashreeVerma
Yuzvendra Chahal : મનોવિજ્ઞાનિક તાણ વચ્ચેનો યુઝવેન્દ્ર ચહલનો સંઘર્ષ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે પહેલીવાર ખુલીને વાત કરી છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ તેમણે પોતાના માનસિક સ્વાસ્થ્ય, વ્યાવસાયિક જીવન અને સમાજની ખોટી ધારણાઓ વિશે રાજ શમાનીના પોડકાસ્ટમાં ચર્ચા કરી. આ ઇન્ટરવ્યૂમાં…
https://vrlivegujarat.com/yuzvendra-chahalwant-to-be-spreted-from-danshree/