Gambhira Bridge Collapse: હજુ પણ ગુમ બે લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, મૃત્યુઆંક 18#GambhiraBridgeCollapse #BridgeAccident #VadodaraNews
Gambhira Bridge Collapse: દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો, બે લોકો હજી ગુમ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહી નદી પરના બ્રિજનો બુધવારે સવારે ત્રીજાથી ચોથા પીલર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 18 થયો છે. દુર્ઘટનાના દિવસે 13ના મૃતદેહો મળ્યા બાદ ગુરૂવારે વધુ…
https://vrlivegujarat.com/gambhira-bridge-collapse-rescue-operation-under/