૨૪ કલાક રાજ્યમાં હજુ પણ માવઠાની અસર #GujaratiNews #gujaratweather #gujarat #farmers
રાજ્યમાં માવઠાની સ્થિતિ હજુ પણ બનેલી છે , આગામી ૨૪ કલાક રાજ્યમાં હજુ પણ માવઠાની અસર દેખાશે, #GujaratiNews #gujaratweather #gujarat #farmers હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગજી કરતાં જણાવ્યું હતું કે રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. માવઠાની અસર આવતીકાલે 9 મે અને પરમદિવસે 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે…
https://vrlivegujarat.com/gujarat-ma-mavatha-ni-asar-kya-sudhi-rehshe/