76th Republic Day Parade | પ્રજાસત્તાક દિનની પરેડ

આ વખતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થઈ. કર્તવ્ય પથ પર યોજાયેલ ભવ્ય પરેડમાં ત્રણેય સેનાબળો, યુદ્ધ વાહનો, રાજ્ય અને મંત્રાલયનાં ટેબ્લો દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ, વર્ષ - ૨૦૨૫નાં પ્રજાસત્તાક દિનની પરેડ વિશે.

વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2025/01/28/republic-day-parade/

Read & Share

#RepublicDay2025 #RepublicDayparade #InformativeReads #justknow #blogpost #readingcommunity #knowledgesharing #IndianCulture #writer

76th Republic Day Parade 2025 | પ્રજાસત્તાક દિનની પરેડ

Glimpses of 26 January 2025 Parade

Vishakha Info