ડાકોરમાં ટ્રાફિક જામની સમસ્યાથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓ ત્રસ્ત
ડાકોરમાં ટ્રાફિક જામની સમસ્યાથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓ ત્રસ્ત - Trending Gujarat
યાત્રાધામ ડાકોરમાં વાર તહેવારે અને રજાના દિવસોમાં મોટા પ્રમાણમાં ભક્તો રાજા રણછોડના દર્શનાર્થે આવતા હોય છે. જેને લઇ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવતા દબાણને કારણે સમસ્યા વધારે વકરી હતી. મંદિર ખાતે લોકોની વધારે અવરજવરના કારણે અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં […]