Gold Prices :સોનું ₹1,268 ઉછળીને ₹1.23 લાખ પર પહોંચ્યું; ચાંદી પણ ₹2,594 વધીને ₹1.56 લાખ કિલો થઈ. #GoldPrice, #SilverPrice,#GoldRateToday
Gold Prices :દેશમાં સોનું અને ચાંદીના ભાવ આજે ફરી વધ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 19 નવેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,268 વધીને ₹1,23,448 પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ આ ભાવ ₹1,22,180 હતો.ચાંદીમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદી ₹2,594 વધીને ₹1,56,300 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જ્યારે ગઈકાલે તેની કિંમત…