Mobile Addiction:7 કલાક સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ ડિપેન્ડન્સી મોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત.#MobileAddiction, #DigitalDependency, #MentalHealthRisk,
Mobile Addiction:મોબાઇલના વધતા વ્યસનને લઈને નવી ચિંતા સામે આવી છે. મેડિકલ કોલેજના મનોરોગ વિભાગ દ્વારા મોબાઇલ વ્યસનથી પીડિત 500 લોકો પર કરાયેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અભ્યાસ મુજબ 73% લોકો અતિશય નિર્ભરતાવાળી લત એટલે કે ડિજિટલ ડિપેન્ડન્સીનો શિકાર છે. Mobile Addiction:સાઇલન્ટ ડિપ્રેશનનો ઉમેરો…

