ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂનો ટ્રક પકડવામાં આવ્યો
ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂનો ટ્રક પકડવામાં આવ્યો - Trending Gujarat
ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂનો ટ્રક પકડવામાં આવ્યો હતો. દારૂની 37,000 બોટલ સાથે રૂપિયા 49,91,000 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસને પાકી બાથમી મળી હોવાથી ડાકોર પોલીસ દ્વારા એક દારૂ ભરેલા શંકાસ્પદ ટ્રક ને ઉભો રાખતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો હતો.. […]