Cricket news :T20 વર્લ્ડ કપ 2026નું મેગા અપડેટ: શ્રીલંકામાં થશે ભારત-પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ ટક્કર!#Cricket, #T20WorldCup2025, #IndiaVsPakistan
Cricket news :આગામી વર્ષ યોજાનારા T20 વર્લ્ડ કપને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સૌથી હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે BCCIએ પોતાનું પ્રસ્તાવિત શિડ્યૂલ ICCને મોકલી દીધું છે, અને ટૂંક સમયમાં તેની…







