Hardik patel:2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ, કોર્ટમાં ટ્રાયલની શરૂઆત#HardikPatel,#PatidarAndolan,#NikollCase
Hardik patel:#HardikPatel,#PatidarAndolan,#NikollCaseઅમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે ભાજપના વિરમગામ MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન દાખલ થયેલા કેસમાં ચાર્જફ્રેમ કર્યા છે. આ સાથે હવે આ કેસમાં કાનૂની ટ્રાયલની પ્રક્રિયા શરૂ થશે. Hardik patel:નિકોલ પોલીસ મથકનો કેસ આ કેસ 2015માં નિકોલ પોલીસ…




