shankar chodhari : મને હેરાન ન કરશો નહિ તો મને ……. શંકર ચોધરી કેમ થયા ગુસ્સે.#shankarchodhari,#tharad,#genibenthakor
shankar chodhari : વાવ-થરાદ જિલ્લાના મલુપુર ગામમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, કંઇક સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું ચુપ નહીં બેસું. shankar chodhari : ગેનીબેન ઠાકોર પર પ્રહાર શંકર ચોધરીએ જાહેર…