Ajay Devgn : અને શાહિદ આફ્રિદીની મુલાકાતે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કર્યો, જાણો શું છે સચ્ચાઈ#AjayDevgn #ShahidAfridi #WCL2025 `
Ajay Devgn : અને આફ્રિદીની જુની તસવીરથી નવો વિવાદ Ajay Devgn Shahid Afridi viral photos : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ રદ થવાને કારણે આયોજકો વિવાદના ઘેરામાં આવી ગયા છે. આ મેચ 20 જુલાઈ, 2025ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવાની હતી, જેમાં બંને દેશોના…
https://vrlivegujarat.com/ajay-devgn-meet-sahid-aafdi-befor-chmpanship/

