Vegetable Prices:રીંગણાના ભાવો માં તોફાન 70થી સીધા 150 રૂપિયા! માવઠું અને લગ્નસીઝનથી 20 દિવસમાં શાકભાજીના ભાવ ડબલ.#BrinjalPriceHike, #VegetableInflation, #VegRatesDouble,
Vegetable Prices:શિયાળાની શરૂઆત સાથે જ જે સ્વાદરસિકો ઓળા-રોટલાના સ્વાદ માટે આતુર બને છે, એ માટે આ વર્ષે બજાર મોટી નિરાશા લઈને આવ્યું છે. કમોસમી વરસાદ અને લગ્નની સિઝનના કારણે શાકભાજીના ભાવ છેલ્લા 20 દિવસમાં બમણા થઈ ગયા છે. ખાસ કરીને રીંગણાના ભાવ તો આસમાને પહોંચી ગયા છે — જે રીંગણા 70 રૂપિયે કિલો મળતા…