Anmol Bishnoi Deported from US:અમેરિકાથી ડિપોર્ટ થયેલો ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIAની કસ્ટડીમાં.#AnmolBishnoi,#NIACustody,#USDeportation
Anmol Bishnoi Deported from US:#AnmolBishnoi,#NIACustody,#USDeportation લોરેન્સ બિશ્નોઇના ભાઈ અને ખતરનાક ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇને અમેરિકાએ ડિપોર્ટ કરીને ભારત મોકલી દીધો છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ NIAએ તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો. હવે તેને સીધો પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અનમોલ બિશ્નોઈ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ,…



