Jammu Kashmir : ના મુખ્યમંત્રી દિવાલ કૂદીને શહીદ સ્થળ પર પહોંચ્યા, જુઓ Video#JammuKashmir #OmarAbdullah #MartyrsDay #ShahidDiwas
Jammu Kashmir : શહીદ દિવસ પર વિરોધરૂપે મુલાકાત , મુખ્યમંત્રીએ સુરક્ષા બેરિકેડ તોડ્યા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah) એ સોમવાર, 14 જુલાઈ 2025ના રોજ શ્રીનગરના જૂના શહેરમાં આવેલા મઝાર-એ-શુહાદા (શહીદ સ્મારક) ખાતે 1931માં ડોગરા શાસન સામે વિરોધ દરમિયાન શહીદ થયેલા કાશ્મીરીઓને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન, તેમણે સુરક્ષા…
https://vrlivegujarat.com/jammu-kashmir-the-chief-minister-jumped-over/