વિદ્યોત્તમા: મહાકવિ કાલિદાસનાં પત્ની

Image by W. Douglas - archive.org/wikimedia.org એવું કહેવામાં આવે છે કે - પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે; એ સ્ત્રી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે - મા, બહેન, પત્ની વગેરે. આપણા ઈતિહાસમાં કેટ કેટલીય મહાન સ્ત્રીઓ થઈ ગઈ જેણે પોતાના સત્કાર્યો થકી આ ધરતી ઉજાળી છે, અને તેના સ્ત્રીત્વનું ગૌરવ વધાર્યું

reflections.live