कृपया सहयोग करें - अभी सबसे जरूरी है सही जानकारी का सभी तक पंहुचना।
इसलिए हमारा नंबर 97735-34107 सेव कर लें और स्टेटस चेक करते रहें
#aravali #savearavali #rajasthan #gujrat #haryana #delhi #POLLUTION
कृपया सहयोग करें - अभी सबसे जरूरी है सही जानकारी का सभी तक पंहुचना।
इसलिए हमारा नंबर 97735-34107 सेव कर लें और स्टेटस चेक करते रहें
#aravali #savearavali #rajasthan #gujrat #haryana #delhi #POLLUTION
हसदेव, उत्तरांचल, अंडमान, बिहार के जंगल चुपचाप ख़तम करने से खुश मौजूदा सरकार ने अरावली के साथ गलत पंगा ले लिया है.
चार राज्यों के सौ प्रतिशत लोग मन ही मन में बैर भर चुके हैं इनके खिलाफ।
परिणाम भयंकर होंगे।
MODI:PM મોદી આજે રિલીઝ કરશે PM-KISANનો 21મો હપ્તો; ગુજરાતના ખેડૂતોને ₹986 કરોડ સીધા ખાતામાં.#modi,#kishan ,#gujrat
MODI:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના કોઇમ્બતુરમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરશે. આ હપ્તા હેઠળ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં પહોંચશે. ગુજરાતના ખેડૂતોને પણ આ હપ્તામાં ખાસ લાભ મળશે. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ ₹986 કરોડથી વધુની…
PM Modi:ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીની એન્ટ્રી દેવમોગરા માતાના દર્શન કર્યા.#modi,#gujrat,#dediyapada
PM Modi:ગુજરાત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસીય પ્રવાસથી ગુંજી ઉઠ્યો. સુરત એરપોર્ટ પર આગમન બાદ PM મોદી હેલિકોપ્ટર મારફતે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પહોંચી અને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ સીધા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જતા રહ્યા, જ્યાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ જનસભા યોજાઈ. PM Modi:દેવમોગરા માતાના…
Chiloda Police:ચિલોડા પોલીસના નાકા ચેકિંગ દરમ્યાન પકડાયા; દાણીલીમડાના 2 યુવાનો પાસેથી 54 હજારનો મુદ્દામાલ મળ્યો.#gujrat,#police,#gandhinagar
Chiloda Police:દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સમયમાં ગાંધીનગર ચિલોડા પોલીસે સંવેદનશીલ ચેકિંગ દરમ્યાન બે શખ્સને ગેરકાયદે હથિયારો સાથે પકડી પાડ્યા છે. ચંદ્રાલા ગામની સીમ પાસે આગમન હોટલ સામે નેશનલ હાઈવે પર ચાલી રહેલી વાહન ચેકિંગ કામગીરી દરમિયાન આ કાર્યવાહી થઈ હતી. Chiloda Police:ચિલોડા…
Education:શૈક્ષિક મહાસંઘે વ્યક્ત કરી નારાજગી; ધરપકડના વોરંટ ઈશ્યૂ થવા પર આક્ષેપ, વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત.#education,#gujrat,#blo
Education: રાજ્યમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી (SIR) માટે શિક્ષકોને BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. વર્તમાન શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર કુલ 144 દિવસનું હોવા છતાં, શિક્ષકોને 90 દિવસ સુધી ચૂંટણી સંબંધિત કામગીરીમાં જોડવામાં આવ્યા છે. શિક્ષકોના કહેવા મુજબ, આથી વિદ્યાર્થીઓનું ભણતર…
Farmers to Apply from Tomorrow :હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે આવતીકાલથી ખેડૂતો અરજી.#khedut,#gujrat,
Farmers to Apply from Tomorrow :ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, રાજ્ય સરકારે પાક નુકસાની માટે જાહેર કરેલા ₹10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂત આવતીકાલે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન અરજી કરી શકશે. Farmers to Apply from Tomorrow :આ સહાય યોજના હેઠળ પિયત અને બિનપિયત બંને પ્રકારના ખેડૂતોને સમાન…
Gujarat on High Alert:દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સુરક્ષા ચુસ્ત. ગુજરાતના બધા જાહેર સ્થળો પર સઘન ચેકિંગ.#gujrat,#gujratpolice,#alert
Gujarat on High Alert:દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે એક કાર બ્લાસ્ટ થયા બાદ ગુજરાત રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે તાત્કાલિક પગલાં લેતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો આપ્યા છે. Gujarat on High Alert:રાજ્યભરમાં…
Ponzi Scam in Himmatnagar: 36 રોકાણકારો પાસેથી 1.44 કરોડથી વધુની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ.#PonziFraud,#gujrat,#gujratpolice
Ponzi Scam in Himmatnagar: #PonziFraud,#gujrat,#gujratpolice હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 36 રોકાણકારો પાસેથી 1.44 કરોડ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. Ponzi Scam in Himmatnagar: સંદર્ભ અને કાર્યવાહી પોલીસની તપાસ અનુસાર, ‘ધ બીગબુલ…
Two Farmers End Lives:કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોના સપના તોડી નાખ્યા — અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતોએ આત્મહત્યા કરી. #gujrat,#farmer#rajkot
Two Farmers End Lives:#gujrat,#farmer#rajkot સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વર્ષે કમોસમી વરસાદ કાળો સાબિત થઈ રહ્યો છે. પાક નિષ્ફળ જતાં અને વધતી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતોનું જીવન ઝેર બની ગયું છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને વિંછીયા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ બે ખેડૂતોએ જીવ આપ્યાના બનાવો સામે આવ્યા છે. Two…