Ahmedabad Plane Crash:અમેરિકા શટડાઉનના કારણે અમદાવાદ વિમાન Boeing787 દુર્ઘટના તપાસમાં વિલંબ #ahmedabadplanecrash , #AirIndiaCrash #Ahmedabad #Boeing787 #FAAShutdown #USGovernmentShutdown #AAIBReport #DGCA #AirIndia #AviationNews #WomenInBlue #BreakingNews #Gujarat
Ahmedabad Plane Crash: અમેરિકામાં શરૂ થયેલા સરકારી શટડાઉનના કારણે અનેક ફેડરલ એજન્સીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. તેનું સીધું અસર હવે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાન દુર્ઘટના કેસ પર પડી છે. ફેડરલ…